Mahanisiha 269
Mahānisīha: ṭīkānusārī vivecana 269
- Language
- Gujarati
269
‘મહાનિશીથ’ સૂત્ર-૬૦૪ :– [૩/–/૬૦૪]
ગૌતમ! કોઈ બીજા પાસે ભણતા હો અને શ્રુતજ્ઞાનાવરણીયના ક્ષયોપશમથી કાનથી સાંભળીને વગર આપેલું સૂત્ર ગ્રહણ કરીને પંચ-મંગલ સૂત્ર ભણીને કોઈકે તૈયાર કર્યું હોય તેને પણ શું ઉપધાન તપ કરવું જોઈએ ખરું? ગૌતમ! હા, તેણે પણ તપ કરી આપવું જોઈએ. ભગવન્! કયા કારણે તપ કરવું જોઈએ? ગૌતમ! સુલભ બોધિના લાભ માટે. આ રીતે તપ-વિધાન ન કરે તે જ્ઞાનકુશીલ.
Linked texts (2)
- Mahānisīha (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Mahānisīha: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati