Pramāṇa · Search · About · API

Mahanisiha 271

Mahānisīha: ṭīkānusārī vivecana 271

Language
Gujarati

271

‘મહાનિશીથ’ સૂત્ર-૬૦૬ :– [૩/–/૬૦૬]
જે કોઈ જાવજ્જીવ સુધીના અભિગ્રહપૂર્વક અપૂર્વ જ્ઞાનનો બોધ કરે, તેની અશક્તિમાં પૂર્વે ગૃહિત જ્ઞાનનું પરાવર્તન કરે, તેની પણ અશક્તિમાં ૨૫૦૦ નવકાર મંત્રનું પરાવર્તન કરે. તે પણ આરાધક છે. પોતાના જ્ઞાનાવરણીય કર્મો ખપાવીને તીર્થંકર કે ગણધર થઈને આરાધક પણું પામી સિદ્ધિ પામે છે.

Linked texts (2)