Pramāṇa · Search · About · API

Mahanisiha 275

Mahānisīha: ṭīkānusārī vivecana 275

Language
Gujarati

275

‘મહાનિશીથ’ સૂત્ર-૬૨૦ :– [૩/–/૬૨૦]
ગૌતમ! એ કારણે એમ કહેવાય છે કે – જાવજ્જીવ અભિગ્રહ સહિત ચારે કાળ સ્વાધ્યાય કરવો. તેમજ ગૌતમ! જે ભિક્ષુ, વિધિપૂર્વક સુપ્રશસ્ત જ્ઞાન ભણીને પછી જ્ઞાનમદ કરે તે પણ જ્ઞાનકુશીલ કહેવાય. એમ જ્ઞાનકુશીલની અનેક પ્રકારે પ્રજ્ઞાપના કરાય છે.

Linked texts (2)