Mahanisiha 285
Mahānisīha: ṭīkānusārī vivecana 285
- Language
- Gujarati
285
‘મહાનિશીથ’ સૂત્ર-૬૪૦ થી ૬૪૩ :– [૩/–/૬૪૦ થી ૬૪૩]
કારણાભાવ દોષમાં – ક્ષુધા વેદના સહન ન થાય, અશક્ત શરીરે વૈયાવચ્ચ ન બની શકે. આંખનુ તેજ ઘટતાં ઈર્યા સમિતિમાં ક્ષતિ આવે. સંયમપાલન માટે તેમજ પ્રાટ ટકાવા, ધર્મધ્યાન માટે. આ કારણે ભોજન કરવાનું કલ્પે. ભૂખ સમાન કોઈ વેદના નથી માટે તેની શાંતિ અર્થે ભોજન કરવું. ભૂખથી દુર્બળ શરીરી વૈયાવચ્ચ કરવા સમર્થ ન થાય. માટે ભોજન કરવું. પ્રેક્ષાદિ સંયમ ન સાચવી શકાય, સ્વાધ્યાયાદિની શક્તિ ઘટતી જાય, ધર્મધ્યાન ન કરી શકે. માટે સાધુએ આટલાં કારણે ભોજન કરવું પડે.
Linked texts (2)
- Mahānisīha (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Mahānisīha: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati