Pramāṇa · Search · About · API

Mahanisiha 286

Mahānisīha: ṭīkānusārī vivecana 286

Language
Gujarati

286

‘મહાનિશીથ’ સૂત્ર-૬૪૪ :– [૩/–/૬૪૪]
હવે પાંચ સમિતિઓ કહે છે – ઈર્યા સમિતિ, ભાષા સમિતિ, એષણા સમિતિ, આદાન ભંડમત્ત નિક્ષેપણા સમિતિ, ઉચ્ચાર પ્રસ્રવણ ખેલ સિંધાણ જલ્લ પારિષ્ઠાપનિકા સમિતિ. ત્રણ ગુપ્તિ – મનગુપ્તિ, વચનગુપ્તિ, કાયગુપ્તિ
બાર ભાવના – અનિત્ય, અશરણ, એકત્વ, અન્યત્વ, અશુચિ, સંસાર, આશ્રવ, સંવર, નિર્જરા, લોકવિસ્તાર, સુકથિત ધર્મ અને બોધિ દુર્લભ એમ બાર પ્રકારે ભાવના જાણવી.
આ કે આવા સ્થાને પ્રમાદ કરે તે ચારિત્ર કુશલી.

Linked texts (2)