Pramāṇa · Search · About · API

Mahanisiha 288

Mahānisīha: ṭīkānusārī vivecana 288

Language
Gujarati

288

‘મહાનિશીથ’ સૂત્ર-૬૪૬, ૬૪૭ :– [૩/–/૬૪૬, ૬૪૭]
બાર ભેદે ભિક્ષુ પ્રતિમાઓ આ છે – એકમાસિકી, બેમાસિકી, ત્રણમાસિકી, ચારમાસિકી, પાંચમાસિકી, છમાસિકી, સાતમાસિકી એમ સાત પ્રતિમા. આઠમી સાત અહોરાત્રિકી, નવમી સાત અહોરાત્રિકી, દશમી સાત અહોરાત્રિકી, અગિયારમી – એક અહોરાત્રિકી અને બારમી એકરાત્રિકી. એ બાર ભિક્ષુપ્રતિમા જાણવી.

Linked texts (2)