Mahanisiha 294
Mahānisīha: ṭīkānusārī vivecana 294
- Language
- Gujarati
294
‘મહાનિશીથ’ સૂત્ર-૬૬૧ :– [૪/–/૬૬૧]
આ પ્રમાણે તેઓ પરસ્પર એકમતવાળા થયા અને તેમણે દેશત્યાગ કરવાનો નિર્ણય કર્યો કે આપણે કોઈ અજાણ્યા દેશમાં ચાલ્યા જઈએ. ત્યાં ગયા છતાં પણ લાંબા કાળથી ચિંતવેલા મનોરથો પૂર્ણ ન થાય તો અને દૈવ અનુકૂળ થાય તો પ્રવ્રજ્યા અંગીકાર કરીએ. પછી કુશ સ્થળ નગર છોડી વિદેશગમન નક્કી કર્યુ.
Linked texts (2)
- Mahānisīha (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Mahānisīha: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati