Pramāṇa · Search · About · API

Mahanisiha 301

Mahānisīha: ṭīkānusārī vivecana 301

Language
Gujarati

301

‘મહાનિશીથ’ સૂત્ર-૬૮૦ :– [૪/–/૬૮૦]
તેમજ જે ભિક્ષુ કે ભિક્ષુણી પરપાખંડીઓની પ્રશંસા કરે કે નિહ્નવોની પ્રશંસા કરે તેમને અનુકૂળ હોય તેવા વચનો બોલે, નિહ્નવોના ગ્રંથો, શાસ્ત્રો, પદો કે અક્ષરોને પ્રરૂપે, જેઓ નિહ્નવોના ગ્રન્થો, શાસ્ત્રો, પદો કે અક્ષરોને પ્રરૂપે, જેઓ નિહ્નવોના પ્રરૂપેલા કાયક્લેશાદિ તપ કરે, સંયમ કરે, તેના જ્ઞાનનો અભ્યાસ કરે, વિશેષથી જાણે, શ્રવણ કરે, પાંડિત્ય કરે, તેની તરફેણ કરી વિદ્વાનોની પર્ષદામાં તેની કે તેના શાસ્ત્રોની પ્રશંસા કરે તે પણ સુમતિની જેમ પરમાધામી અસુરોમાં ઉત્પન્ન થાય છે.

Linked texts (2)