Mahanisiha 305
Mahānisīha: ṭīkānusārī vivecana 305
- Language
- Gujarati
305
‘મહાનિશીથ’ સૂત્ર-૬૮૪, ૬૮૫ :– [૫/–/૬૮૪, ૬૮૫]
આ પ્રમાણે કુશીલ સંસર્ગીનો સર્વોપાયથી ત્યાગ કરીને ઉન્માર્ગ પ્રવેશ કરેલા ગચ્છમાં જે વેશથી આજીવિકા કરનારા હોય અને તેવા ગચ્છમાં વાસ કરે તેને નિર્વિઘ્નપણે કલેશ વગર શ્રમણપણું સંયમ, તપ તેમજ સુંદર ભાવની પ્રાપ્તિ ન થાય, એટલું જ નહીં પણ મોક્ષ તેનાથી ઘણો દૂર રહેલો છે.
Linked texts (2)
- Mahānisīha (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Mahānisīha: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati