Pramāṇa · Search · About · API

Mahanisiha 309

Mahānisīha: ṭīkānusārī vivecana 309

Language
Gujarati

309

‘મહાનિશીથ’ સૂત્ર-૬૯૪ :– [૫/–/૬૯૪]
ભગવન્‌! શું મિથ્યાત્વ આચરણવાળો કોઈ ગચ્છ હોય ખરો? જે કોઈ અજ્ઞાની વિરાધક ગચ્છ હોય તે નક્કી મિથ્યાત્વા આચરણયુક્ત હોય. ભગવન્‌! ગચ્છ આરાધક થાય તેવી કઈ આજ્ઞા છે? ગૌતમ! સંખ્યાતીત સ્થાનોથી ગચ્છાજ્ઞા કહી છે, તેમાં રહી આરાધક થાય.

Linked texts (2)