Mahanisiha 311
Mahānisīha: ṭīkānusārī vivecana 311
- Language
- Gujarati
311
‘મહાનિશીથ’ સૂત્ર-૬૯૬ :– [૫/–/૬૯૬]
ભગવન્! ગચ્છ મર્યાદા કેટલો કાળ પ્રરૂપેલી છે? કેટલો કાળ ગચ્છ મર્યાદા ન ઉલ્લંઘવી? ગૌતમ! જ્યાં સુધી મહાયશા, મહાસત્વી, મહાનુભાવ (છેલ્લા) દુષ્પસહ અણગાર થશે ત્યાં સુધી ગચ્છ મર્યાદા સાચવવા આજ્ઞા કરેલી છે. એટલે પાંચમાં આરાના અંત સુધી ગચ્છ મર્યાદાનું ઉલ્લંઘન ન કરવું.
Linked texts (2)
- Mahānisīha (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Mahānisīha: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati