Mahanisiha 32
Mahānisīha: ṭīkānusārī vivecana 32
- Language
- Gujarati
32
‘મહાનિશીથ’ સૂત્ર-૭૬ થી ૭૮ :– [૧/–/૭૬ થી ૭૮]
શરીરની મલીનતા સાફ-સૂફ ન કરવા રૂપ નિષ્પ્રતિકર્મ કરતા, ન ખંજવાળતા, આંખનું મટકું ન મારતાં કેવલી થાય. બે પ્રહર સુધી એક પડખે રહીને મૌનવ્રત ધારણ કરીને પણ કેવલી થાય. ‘સાધુપણું પાળવા હું સમર્થ નથી, તેથી અનશનમાં રહું’ તેમ કરતાં, નવકાર ગણતા, સંપૂર્ણ સામગ્રી પામવા છતાં કેવલી કેમ ન થયો? એ ભાવનાથી પણ કેવલી થાય.
Linked texts (2)
- Mahānisīha (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Mahānisīha: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati