Mahanisiha 33
Mahānisīha: ṭīkānusārī vivecana 33
- Language
- Gujarati
33
‘મહાનિશીથ’ સૂત્ર-૭૯, ૮૦ :– [૧/–/૭૯, ૮૦]
જ્યાં સુધી દૃઢપ્રહારીવત્ લોકો મને પાપશલ્યી કહે, ત્યાં સુધી કાયોત્સર્ગ પારીશ નહીં, એ રીતે કેવલી થાય. ચલાયમાન કાષ્ઠ ઉપર પગ આવતા વિચારે કે અરે રે! અજયણા થશે, જીવ-વિરાધના થશે, એવી ભાવનાથી કેવલી થાય. શુદ્ધ પક્ષમાં પ્રાયશ્ચિત્ત કરું એમ કહેતા કેવલી થાય. જીવન ચંચળ છે, અનિત્ય અને ક્ષણ વિનાશી છે. એ ભાવે કેવલી થાય.
Linked texts (2)
- Mahānisīha (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Mahānisīha: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati