Pramāṇa · Search · About · API

Mahanisiha 34

Mahānisīha: ṭīkānusārī vivecana 34

Language
Gujarati

34

‘મહાનિશીથ’ સૂત્ર-૮૧ થી ૮૩ :– [૧/–/૮૧ થી ૮૩]
આલોચના, નિંદા, વંદના, ઘોર-દુષ્કર પ્રાયશ્ચિત્ત સેવન, લાખો ઉપસર્ગ સહન કરતાં કેવલી થાય. ચંદનબાલાવત્‌ હાથ ખસેડતાં કેવળ જ્ઞાન થાય. કુરગડુ મુનિની જેમ ખાતાં-ખાતાં, એક દાણો ખાવારૂપ તપ-પ્રાયશ્ચિત્ત કરતાં કેવલી થાય. પ્રાયશ્ચિત્ત શરૂ કરનાર, અર્ધ પ્રાયશ્ચિત્ત કરનાર, પ્રાયશ્ચિત્ત પૂરું કરનાર કેવલી અને ઉત્કૃષ્ટ ૧૦૮ સંખ્યામાં ઋષભાદિ માફક કેવળ પામનાર કેવલી.

Linked texts (2)