Pramāṇa · Search · About · API

Mahanisiha 35

Mahānisīha: ṭīkānusārī vivecana 35

Language
Gujarati

35

‘મહાનિશીથ’ સૂત્ર-૮૪ થી ૮૭ :– [૧/–/૮૪ થી ૮૭]
‘શુદ્ધિ અને પ્રાયશ્ચિત્ત વિના કેવલી થઈએ તે કેવું સારું’ એમ ભાવના કરતાં કેવલી થાય. હવે એવું પ્રાયશ્ચિત્ત કરું. મારે તપ આચરવું ન પડે એમ ભાવના કરતાં કેવલી થાય. પ્રાણના ભોગે પણ હું જિનાજ્ઞાને ન ઉલ્લંઘું – એ રીતે કેવલી થાય. શરીર જુદું છે - આત્મા જુદો છે, મને સમ્યક્‌ત્વ થયું છે, આવી-આવી ભાવનાથી કેવલી થાય.

Linked texts (2)