Pramāṇa · Search · About · API

Mahanisiha 36

Mahānisīha: ṭīkānusārī vivecana 36

Language
Gujarati

36

‘મહાનિશીથ’ સૂત્ર-૮૮ થી ૯૦ :– [૧/–/૮૮ થી ૯૦]
અનાદિનો પાપકર્મ મેલ હું ધોઈ નાંખું એવી ભાવનાથી કેવલી થાય. હવે કોઈ પ્રમાદાચરણ નહીં કરું – તે ભાવનાથી કેવલી થાય. દેહના ક્ષયે મને નિર્જરા થાય, સંયમ એ જ શરીરનો નિષ્કલંક સાર છે, એવી ભાવનાથી કેવલી થાય. મનથી પણ શીલખંડન થતાં મારે ન જીવવું, વચન અને કાયાથી પણ શીલનું રક્ષણ કરું – એવી ભાવનાથી કેવલી થાય.

Linked texts (2)