Mahanisiha 38
Mahānisīha: ṭīkānusārī vivecana 38
- Language
- Gujarati
38
‘મહાનિશીથ’ સૂત્ર-૯૬ થી ૯૮ :– [૧/–/૯૬ થી ૯૮]
આલોચકે માયા, દંભ શલ્યથી આલોચના ન કરવી. એ રીતે આલોચનાથી સંસારવૃદ્ધિ થાય. અનાદિ કાળથી પોતાના કર્મથી દુર્મતિવાળા આત્માએ ઘણાં વિકલ્પરૂપ કલ્લોલ વાળા સંસાર-સમુદ્રમાં આલોચના કરવા છતાં અધોગતિ પામનારના નામો કહ્યું, તે તું સાંભળ કે જેઓ આલોચના સહિત પ્રાયશ્ચિત્ત પામેલાં અને ભાવદોષથી કલુષિત ચિત્તવાળા થયા છે.
Linked texts (2)
- Mahānisīha (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Mahānisīha: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati