Mahanisiha 40
Mahānisīha: ṭīkānusārī vivecana 40
- Language
- Gujarati
40
‘મહાનિશીથ’ સૂત્ર-૧૦૩ થી ૧૦૫ :– [૧/–/૧૦૩ થી ૧૦૫]
માયા, દંભ અને પ્રપંચથી પૂર્વે કરેલા તપ અને આચરણની વાતો કરે, મને કંઈ પ્રાયશ્ચિત્ત લાગતું જ નથી તેમ કહે કે કરેલા દોષ પ્રગટ જ ન કરે, નજીકમાં કરેલાં દોષો જ પ્રગટ કરે. નાના-નાના પ્રાયશ્ચિત્ત માંગે. અમે એવી પ્રવૃત્તિ કરીએ છીએ કે આલોચનાનો અવકાશ ન રહે-તેવું કહે કે શુભ બંધ થાય તેવી આલોચના માંગે. હું મોટું પ્રાયશ્ચિત્ત ન કરી શકું કે મારે ગ્લાનની સેવા કરવાની છે તેવા આલંબને પ્રાયશ્ચિત્ત ન કરે. આલોચના કરતા સાંભળ્યું ન સાંભળ્યું કરે.
Linked texts (2)
- Mahānisīha (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Mahānisīha: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati