Pramāṇa · Search · About · API

Mahanisiha 41

Mahānisīha: ṭīkānusārī vivecana 41

Language
Gujarati

41

‘મહાનિશીથ’ સૂત્ર-૧૦૬ થી ૧૦૮ :– [૧/–/૧૦૬ થી ૧૦૮]
તુષ્ટિકારી છૂટક પ્રાયશ્ચિત્ત હું નહીં કરું. લોક ખુશી માટે માત્ર જીભેથી પ્રાયશ્ચિત્ત નહીં કરું એમ કહી પ્રાયશ્ચિત્ત ન કરે. પ્રાયશ્ચિત્ત સ્વીકારી લાંબા ગાળે આચરે અથવા પ્રાયશ્ચિત્ત કબુલી કંઈક જુદું કરે. નિર્દયતાથી વારંવાર મહાપાપ આચરે. કંદર્પ વિષયક અભિમાન – ‘ગમે તેટલું પ્રાયશ્ચિત્ત કરવા સમર્થ છું.’ જયણા રહિત સેવે કે ન સાંભળ્યું કરે.

Linked texts (2)