Mahanisiha 44
Mahānisīha: ṭīkānusārī vivecana 44
- Language
- Gujarati
44
‘મહાનિશીથ’ સૂત્ર-૧૧૭ થી ૧૨૦ :– [૧/–/૧૧૭ થી ૧૨૦]
ગૌતમ! પુન્યભાગી કેટલીક સાધ્વીઓના નામો કહીએ છીએ કે જેઓ આલોચના કરતા કેવળજ્ઞાન પામ્યા હોય! અરેરે! હું પાપકર્મા, પાપમતિ છું. પાપીણીમાં પણ અધિક પાપ કરનારી છું. મેં ઘણું દુષ્ટ ચિંતવ્યું કેમકે આ જન્મમાં મને સ્ત્રીભાવ ઉત્પન્ન થયો. તો પણ હવે ઘોર, વીર, ઉગ્ર, કષ્ટદાયી તપ અને સંયમને ધારણ કરીશ.
Linked texts (2)
- Mahānisīha (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Mahānisīha: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati