Pramāṇa · Search · About · API

Mahanisiha 45

Mahānisīha: ṭīkānusārī vivecana 45

Language
Gujarati

45

‘મહાનિશીથ’ સૂત્ર-૧૨૧ થી ૧૨૫ :– [૧/–/૧૨૧ થી ૧૨૫]
અનંતી પાપરાશી એકઠી થતાં સ્ત્રીપણું મળે છે. હવે સ્ત્રીપણાંને યોગ્ય સંચિત પાપકર્મોને એવા પાતળા કરું કે જેથી સ્ત્રી ન થવું, કેવળ-જ્ઞાન પામું. દૃષ્ટિથી પણ હવે શીલ ન ખંડુ. હવે હું શ્રમણી કેવળી થઈશ. અરેરે! પૂર્વે મનથી પણ મેં કંઈ અતિ દુષ્ટ વિચાર્યું હશે. મારું રૂપ-લાવણ્ય દેખીને તથા કાંતિ-શોભા જોઈને કોઈ માનવરૂપ પતંગીયા અધમ બની ક્ષય ન પામે. તે માટે અનશન કરી શ્રમણીપણામાં કેવલી બનીશ. નિશ્ચયથી વાયરા સિવાય કોઈ સ્પર્શ કરીશ નહીં.

Linked texts (2)