Mahanisiha 46
Mahānisīha: ṭīkānusārī vivecana 46
- Language
- Gujarati
46
‘મહાનિશીથ’ સૂત્ર-૧૨૬ થી ૧૨૯ :– [૧/–/૧૨૬ થી ૧૨૯]
હવે છ કાયનો આરંભ-સમારંભ નહીં કરું. શ્રમણી કેવલી બનીશ. મારા દેહ, કાંખ, સ્તન, સાથળ, ગુપ્ત સ્થાન, નાભિ, જઘનાંતરાદિ સર્વાંગોને એવા ગોપવીશ કે માતાને પણ તે દર્શાવીશ નહીં. એવી ભાવનાથી સાધ્વી કેવલી થાય. અનેક ફોડો ભવાંતર મેં કર્યા, ગર્ભાવાસ પરંપરા કરતા મેં કોઈ પ્રકારે પાપકર્મ ક્ષપક જ્ઞાન-ચારિત્ર યુક્ત સુંદર મનુષ્યત્વ મેળવેલું છે. હવે ક્ષણે-ક્ષણે સર્વ ભાવ શલ્ય આલોચના-નિંદા કરીશ. ફરી તેવા પાપ ન કરવાની ભાવનાથી પ્રાયશ્ચિત્ત અનુષ્ઠાન કરીશ.
Linked texts (2)
- Mahānisīha (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Mahānisīha: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati