Pramāṇa · Search · About · API

Mahanisiha 47

Mahānisīha: ṭīkānusārī vivecana 47

Language
Gujarati

47

‘મહાનિશીથ’ સૂત્ર-૧૩૦ થી ૧૩૨ :– [૧/–/૧૩૦ થી ૧૩૨]
જે કરતા પ્રાયશ્ચિત્ત આવે તેવા મન, વચન, કાયાના કાર્યો, પૃથ્વી-અપ્‌-તેઉ-વાયુ વનસ્પતિ, બીજનો સમારંભ, બે-ત્રણ-ચાર પાંચ ઈન્દ્રિયોવાળા જીવોનો સમારંભ કરીશ નહીં. અસત્ય બોલીશ નહીં. ન દીધેલી રાખ પણ નહીં લઉં. સ્વપ્ને પણ મૈથુન નહીં પ્રાર્થું. પરીગ્રહ નહીં કરું. જેથી મૂળગુણ ઉત્તરગુણની સ્ખલના ન થાય.

Linked texts (2)