Mahanisiha 49
Mahānisīha: ṭīkānusārī vivecana 49
- Language
- Gujarati
49
‘મહાનિશીથ’ સૂત્ર-૧૩૮, ૧૩૯ :– [૧/–/૧૩૮, ૧૩૯]
ગધેડા, ઉંટ, કૂતરા આદિ જાતિવાળા ભવોમાં રાગવાળી થઈને મેં ઘણું ભ્રમણ કર્યું. અનંતા ભવોમાં ન કરવા લાયક કર્મો કર્યા. હવે પ્રવ્રજ્યામાં પ્રવેશીને પણ તેવા દુષ્ટ કર્મ કરું. તો પછી ઘોરાંધકાર વાળી પાતાળ-પૃથ્વીમાંથી મને નીકળવાનો અવકાશ જ મળવો મુશ્કેલ થાય. આવો મનુષ્ય જન્મ રાગ દૃષ્ટિથી પસાર કરું તો ઘણાં દુઃખનું ભાજન થાય.
Linked texts (2)
- Mahānisīha (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Mahānisīha: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati