Mahanisiha 5
Mahānisīha: ṭīkānusārī vivecana 5
- Language
- Gujarati
5
‘મહાનિશીથ’ સૂત્ર-૩ :– [૧/–/૩]
આ પ્રમાણે સાધુ કે સાધ્વી પોતાના દોષ જાણે ત્યારે એક ક્ષણ, એક લવ, મુહૂર્ત્ત, આંખનો પલકારો, અર્ધ પલકારો, અર્ધ પલકારાની અંદરના ભાગ જેટલો કાળ પણ શલ્ય રહિત થાય.
Linked texts (2)
- Mahānisīha (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Mahānisīha: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati