Mahanisiha 6
Mahānisīha: ṭīkānusārī vivecana 6
- Language
- Gujarati
6
‘મહાનિશીથ’ સૂત્ર-૪ થી ૬ :– [૧/–/૪ થી ૬]
જ્યારે હું સર્વ ભાવથી ઉપશાંત થઈશ તેમજ સર્વ વિષયોમાં વિરક્ત બનીશ. રાગ, દ્વેષ અને મોહને ત્યાગીશ...ત્યારે સંવેગ પામેલો આત્મા પરલોકના પંથને એકાગ્ર મનથી સમ્યક્ પ્રકારે વિચારે, અરે! હું અહીંથી મૃત્યુ પામીને ક્યાં જઈશ?... મેં કયો ધર્મ પ્રાપ્ત કર્યો છે? મારે કયા વ્રત-નિયમ છે? મેં કયા તપનું સેવન કર્યું છે? મેં શીલ કેવું ધારણ કરેલ છે? મેં શું દાન આપેલ છે?
Linked texts (2)
- Mahānisīha (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Mahānisīha: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati