Mahanisiha 52
Mahānisīha: ṭīkānusārī vivecana 52
- Language
- Gujarati
52
‘મહાનિશીથ’ સૂત્ર-૧૪૯ થી ૧૫૧ :– [૧/–/૧૪૯ થી ૧૫૧]
જે રીતે આ શ્રમણીઓએ પ્રાયશ્ચિત્ત કર્યું તેમ કરવું. પણ કોઈએ માયા કે દંભપૂર્વક ન આલોવું. કેમકે તે કરતાં પાપકર્મ વૃદ્ધિ થાય છે. અનાદિ કાળથી માયા-કપટથી આલોચના કરીને શલ્યવાળી બનેલી સાધ્વી, આજ્ઞાકારી સેવકપણું પામીને છઠ્ઠી નરકે ગયેલ છે.
Linked texts (2)
- Mahānisīha (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Mahānisīha: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati