Pramāṇa · Search · About · API

Mahanisiha 53

Mahānisīha: ṭīkānusārī vivecana 53

Language
Gujarati

53

‘મહાનિશીથ’ સૂત્ર-૧૫૨, ૧૫૩ :– [૧/–/૧૫૨, ૧૫૧]
કેટલાંક સાધ્વીઓના નામ કહું છું તે સમજ-જાણ કે જેમણે આલોચના કરી છે, પણ ભાવ દોષ સેવેલ હોવાથી, વિશેષ પ્રકારે પાપકર્મ - મળથી તેનો સંયમ અને શીલના અંગો ખરડાયેલા છે.. તે નિઃશલ્યપણું પ્રશંસેલ છે, જે ક્ષણવાર પણ પરમ ભાવ વિશુદ્ધિ વગરનું ન હોય.

Linked texts (2)