Mahanisiha 54
Mahānisīha: ṭīkānusārī vivecana 54
- Language
- Gujarati
54
‘મહાનિશીથ’ સૂત્ર-૧૫૪, ૧૫૫ :– [૧/–/૧૫૪, ૧૫૫]
તેથી હે ગૌતમ! કેટલીક સ્ત્રીને અતિ નિર્મળ ચિત્ત વિશુદ્ધિ ભવાંતરમાં પણ થતી નથી, કે જેથી તે નિઃશલ્ય ભાવ પામી શકે.. કેટલીક શ્રમણીઓ છઠ્ઠ, અઠ્ઠમ, ચાર ઉપવાસ આદિ લાગલગાટ ઉપવાસથી શરીર સૂકવી નાંખે છે, તો પણ સરાગ ભાવને આલોચતી નથી-છોડતી નથી.
Linked texts (2)
- Mahānisīha (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Mahānisīha: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati