Mahanisiha 56
Mahānisīha: ṭīkānusārī vivecana 56
- Language
- Gujarati
56
‘મહાનિશીથ’ સૂત્ર-૧૫૮ થી ૧૬૦ :– [૧/–/૧૫૮ થી ૧૬૦]
સ્નેહરાગ રહિતપણે, વાત્સલ્ય ભાવથી, ધર્મ-ધ્યાનમાં ઉલ્લસિત કરનાર, શીલાંગો અને ઉત્તમ ગુણ સ્થાનક ધારી, સ્ત્રી અને અનેક બંધનોથી મુક્ત, ઘર-સ્ત્રી આદિને કેદખાનું માનનાર, સુવિશુદ્ધ અતિનિર્મળ ચિત્તયુક્ત શલ્ય રહિત મહાયશા પુરુષ દર્શનીય, વંદનીય, ઉત્તમ એવા દેવેન્દ્રોને પૂજનીય છે. કૃતાર્થી, સાંસારિક સર્વ પદાર્થોનો અનાદર કરીને જે ઉત્તર એવા વિરતિસ્થાનને ધારણ કરે છે તેઓ દર્શનીય પૂજનીય છે.
Linked texts (2)
- Mahānisīha (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Mahānisīha: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati