Mahanisiha 57
Mahānisīha: ṭīkānusārī vivecana 57
- Language
- Gujarati
57
‘મહાનિશીથ’ સૂત્ર-૧૬૧ થી ૧૬૩ :– [૧/–/૧૬૧ થી ૧૬૩]
શલ્ય આલોચના ન કરનાર સાધ્વી કઈ રીતે સંસારના કટુ ફળ પામે તે કહે છે – હું આલોચના નહીં કરું. શા માટે કરવી? અથવા સાધ્વી થોડી આલોચના કરી, ઘણાં દોષો ન કહે, જે દોષ બીજા જુએ તે જ કહે. હું તો નિષ્પાપ કહેનારી છું. જ્ઞાનાદિ આલંબનો માટે દોષ સેવવામાં શી આલોચના કરવાની?
પ્રમાદની ક્ષમાપના માંગનારી, પાપ કરનારી, શક્તિ નથી એવી વાતો કરનારી, લોક વિરુદ્ધ કથા કરનારી, બીજાએ કરેલ પાપને નામે આલોચના લેનારી, કોઈની પાસે તેવા દોષનું પ્રાયશ્ચિત્ત સાંભળી, તે પ્રમાણે સ્વદોષ નિવેદન કરનારી, જાતિ આદિ આઠ મદથી શંકિત થયેલી શ્રમણી [આ રીતે શુદ્ધ આલોચના ન લે.]
Linked texts (2)
- Mahānisīha (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Mahānisīha: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati