Mahanisiha 58
Mahānisīha: ṭīkānusārī vivecana 58
- Language
- Gujarati
58
‘મહાનિશીથ’ સૂત્ર-૧૬૪, ૧૬૫ :– [૧/–/૧૬૪, ૧૬૫]
જૂઠું બોલનારી પકડાઈ જવાના ભયે આલોચના ન લે. ત્રણે ગારવથી દૂષિત થયેલી હોય, આવા અનેક ભાવદોષોને તે આદીન થયેલી, પાપ શલ્યોથી ભરેલી શ્રમણી અનંતકાળે અનંતી થઈ, તેઓ અનેક દુઃખવાળા સ્થાને ગયેલી છે.
Linked texts (2)
- Mahānisīha (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Mahānisīha: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati