Mahanisiha 59
Mahānisīha: ṭīkānusārī vivecana 59
- Language
- Gujarati
59
‘મહાનિશીથ’ સૂત્ર-૧૬૬, ૧૬૭ :– [૧/–/૧૬૬, ૧૬૭]
અનંતી શ્રમણી જે અનાદિ શલ્યથી શલ્યિત છે, તે ભાવદોષરૂપ એક જ માત્ર શલ્યથી ઉપાર્જિત ઘોર, ઉગ્ર, ઉગ્રતર ફળની કટુ વિરસ વેદના ભોગવતી આજે પણ નરકમાં રહેલી છે. ભાવિમાં પણ અનંતકાળ તેવા શલ્યથી ઉપાર્જિત કટુ ફળ અનુભવશે. માટે શ્રમણીઓએ ક્ષણવાર માટે પણ સૂક્ષ્મમાં સૂક્ષ્મ શલ્ય પણ ધારણ ન કરવું.
Linked texts (2)
- Mahānisīha (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Mahānisīha: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati