Mahanisiha 60
Mahānisīha: ṭīkānusārī vivecana 60
- Language
- Gujarati
60
‘મહાનિશીથ’ સૂત્ર-૧૬૮, ૧૬૯ :– [૧/–/૧૬૮, ૧૬૯]
ધગ ધગ શબ્દ કરતા પ્રજ્વલિત જ્વાલા પંક્તિઓથી આકુળ, મહા ભયંકર ભારેલા મહાઅગ્નિમાં શરીર જલ્દી બળે છે.. અંગારના ઢગલામાં કૂદી ફરી જળમાં, તેમાંથી સ્થળમાં, ફરી નદીમાં, એવા દુઃખો ભોગવવાથી મરવું સારું.
Linked texts (2)
- Mahānisīha (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Mahānisīha: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati