Mahanisiha 7
Mahānisīha: ṭīkānusārī vivecana 7
- Language
- Gujarati
7
‘મહાનિશીથ’ સૂત્ર-૭ થી ૯ :– [૧/–/૭ થી ૯]
– કે જેના પ્રભાવે હું હીન, મધ્યમ કે ઉત્તમ કુળમાં સ્વર્ગ કે મનુષ્યલોકમાં સુખ અને સમૃદ્ધિ પામી શકું? અથવા વિષાદ કરવાથી શો ફાયદો? આત્માને હું બરાબર જાણું છું. મારું દુશ્ચરિત્ર તેમજ મારા દોષો અને ગુણો છે, તે સર્વેને હું જાણું છું. આમ ઘોર અંધકારથી ભરપૂર એવા પાતાળ-નરકમાં જ હું જઈશ કે જ્યાં લાંબા કાળ સુધી હજારો દુઃખો મારે અનુભવવા પડશે.
Linked texts (2)
- Mahānisīha (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Mahānisīha: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati