Mahanisiha 61
Mahānisīha: ṭīkānusārī vivecana 61
- Language
- Gujarati
61
‘મહાનિશીથ’ સૂત્ર-૧૭૦, ૧૭૧ :– [૧/–/૧૭૦, ૧૭૧]
પરમાધામીઓ શસ્ત્રથી નારકીના શરીરના નાના-નાના ટૂકડા કાપે, અગ્નિમાં હોમે, તિક્ષ્ણ કરવતથી શરીર ફડાવી તેમાં લૂણ-ખાર ભભરાવે, તેનાથી શરીર અતિ શુષ્ક થાય તો પણ સ્વશલ્ય ઉતારવા સમર્થ ન બને.
Linked texts (2)
- Mahānisīha (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Mahānisīha: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati