Pramāṇa · Search · About · API

Mahanisiha 62

Mahānisīha: ṭīkānusārī vivecana 62

Language
Gujarati

62

‘મહાનિશીથ’ સૂત્ર-૧૭૨, ૧૭૩ :– [૧/–/૧૭૨, ૧૭૩]
જવ-ખાર, હળદર આદિથી પોતાનું શરીર લીંપીને મૃતઃપ્રાય કરવું સહેલું છે. મસ્તકને સ્વહસ્તે છેદીને ધરવું સહેલું છે. પણ નિઃશલ્ય બનાય તેવો તપ દુષ્કર છે.

Linked texts (2)