Mahanisiha 64
Mahānisīha: ṭīkānusārī vivecana 64
- Language
- Gujarati
64
‘મહાનિશીથ’ સૂત્ર-૧૭૮, ૧૭૯ :– [૧/–/૧૭૮, ૧૭૯]
જે પાપી, અધમ બુદ્ધિ, આ જન્મના પાપ છૂપાવનારા કાપુરુષો હોય તે સ્વ દુશ્ચરિત્ર ગોપવે, તે મહાપુરુષ કહેવાતા નથી. શલ્ય રહિત તપકર્તાને સત્પુરુષ કહેલ છે.
Linked texts (2)
- Mahānisīha (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Mahānisīha: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati