Mahanisiha 65
Mahānisīha: ṭīkānusārī vivecana 65
- Language
- Gujarati
65
‘મહાનિશીથ’ સૂત્ર-૧૮૦ થી ૧૮૩ :– [૧/–/૧૮૦ થી ૧૮૩]
આત્મા પોતે પાપ-શલ્ય કરવા ઈચ્છુક ન હોય અને આંખના પલકારાથી પણ અર્ધ સમય જેટલા કાળમાં અનંતગુણ પાપો ભરાઈને ભાંગી જાય, તો નિર્દંભ-નિર્માય ધ્યાન, સ્વાધ્યાય, ઘોર તપ અને સંયમથી સ્વ-પાપોનો તે જ ક્ષણે ઉદ્ધાર કરી શકે છે. નિઃશલ્ય આલચોના, નિંદા, ગર્હા કરીને તેવું દૃઢ પ્રાયશ્ચિત્ત કરે જેથી શલ્યનો છેડો આવી જાય. બીજા જન્મોમાં પૂરતા પ્રમાણમાં ઉપાર્જિત અને આત્મામાં દૃઢપણે ક્ષેત્રીભૂત હોય તો પણ પલકારામાં, ક્ષણ કે મુહૂર્ત્તમાં જન્મ પૂરો થતાં સુધીમાં નક્કી પાપ-શલ્યનો અંતકર્તા થાય છે.
Linked texts (2)
- Mahānisīha (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Mahānisīha: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati