Pramāṇa · Search · About · API

Mahanisiha 66

Mahānisīha: ṭīkānusārī vivecana 66

Language
Gujarati

66

‘મહાનિશીથ’ સૂત્ર-૧૮૪, ૧૮૫ :– [૧/–/૧૮૪, ૧૮૫]
તે ખરેખર સુભટ પુરુ, તપસ્વી, પંડિત, ક્ષમાવાન, ઈન્દ્રિય વશકર્તા અને સંતોષી છે. તેનું જીવન સફળ છે. તે શૂરવીર છે, પ્રશંસ્ય છે. ક્ષણે-ક્ષણે દર્શન યોગ્ય છે, જે શુદ્ધ આલોચનાર્થે તૈયાર થઈ, સ્વ-અપરાધોને ગુરુ પાસે પ્રગટ કરી પોતાનું દુશ્ચરિત્ર સ્પષ્ટતયા જણાવે છે.

Linked texts (2)