Mahanisiha 68
Mahānisīha: ṭīkānusārī vivecana 68
- Language
- Gujarati
68
‘મહાનિશીથ’ સૂત્ર-૧૯૦ થી ૧૯૨ :– [૧/–/૧૯૦ થી ૧૯૨]
ગૌતમ! એવા પણ જીવો હોય છે કે જે લાખો ભવો સુધી સ્વાધ્યાય, ધ્યાન, યોગ, ઘોર તપ-સંયમ થકી શલ્યોદ્ધાર કરીને દુઃખ અને ક્લેશથી મુક્ત થઈ ફરી પણ બે-ત્રણ ગણાં પ્રમાદથી શલ્યવાળા બને છે.
ફરી ઘણાં જન્માંતરે તપથી દગ્ધ કર્મવાળા શલ્યોદ્ધારાર્થે સમર્થ થાય છે.
Linked texts (2)
- Mahānisīha (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Mahānisīha: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati