Pramāṇa · Search · About · API

Mahanisiha 8

Mahānisīha: ṭīkānusārī vivecana 8

Language
Gujarati

8

‘મહાનિશીથ’ સૂત્ર-૧૦, ૧૧ :– [૧/–/૧૦, ૧૧]
આવી રીતે સર્વે જીવો ધર્મ-અધર્મ, સુખ-દુઃખ વગેરે જાણે છે. ગૌતમ! એમાં કેટલાંક પ્રાણીઓ એવા હોય છે કે જેઓ આત્મહિત કરનાર ધર્મનું સેવન મોહ અને અજ્ઞાનના કારણે કરતાં નથી. વળી પરલોક માટે આત્મહિત રૂપ એવો ધર્મ જો કોઈ માયા-દંભથી કરશે, તો પણ તેનો લાભ અનુભવશે નહીં.

Linked texts (2)