Mahanisiha 73
Mahānisīha: ṭīkānusārī vivecana 73
- Language
- Gujarati
73
‘મહાનિશીથ’ સૂત્ર-૨૦૬ થી ૨૦૮ :– [૧/–/૨૦૬ થી ૨૦૮]
પાતાળમાં પ્રવેશી, પાણીમાં જઈને, મકાનમાં ગુપ્ત સ્થળે, રાત્રે કે અંધકારમાં કે માતાની સાથે પણ જે કર્યું હોય તે બધું અને તે સિવાય પણ બીજા જે દુષ્કૃત્યો એક કે અનેક વખત કર્યા હોય તે સર્વે ગુરુ સમક્ષ યથાર્થ કહેવાથી પાપનો ક્ષય થાય. ગુરુ ભગવંત પણ તેને તીર્થંકર પરમાત્માની આજ્ઞા મુજબ પ્રાયશ્ચિત્ત કહે, જેથી નિઃશલ્ય થઈ અસંયમનો પરીહાર કરે.
Linked texts (2)
- Mahānisīha (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Mahānisīha: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati