Mahanisiha 82
Mahānisīha: ṭīkānusārī vivecana 82
- Language
- Gujarati
82
‘મહાનિશીથ’ સૂત્ર-૨૨૨ થી ૨૨૪ :– [૧/–/૨૨૨ થી ૨૨૪]
ઉક્ત મહાપાપોનો ત્યાગ ન કરે ત્યાં સુધી નિઃશલ્ય ન થાય. આ મહાપાપોમાંથી એક સૂક્ષ્મ પાપ પણ કરે ત્યાં સુધી શલ્ય રહિત ન થાય. તેથી ગુરુ સમક્ષ આલોચના કરીને ગુરુદત્ત પ્રાયશ્ચિત્ત કરીને, કપટ-દંભ-શલ્ય રહિત તપ કરીને જે-જે દેવ કે મનુષ્ય ભવોમાં ઉત્પન્ન થાય ત્યાં-ત્યાં ઉત્તમ જાતિ-સમૃદ્ધિ-સિદ્ધિ-રૂપ-સૌભાગ્ય મેળવે.. જો તે ભવે સિદ્ધિ ન પામે તો આ બધી ઉત્તમ સામગ્રી જરૂર પામે. તેમ હું કહું છું.
Linked texts (2)
- Mahānisīha (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Mahānisīha: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati