Mahanisiha 83
Mahānisīha: ṭīkānusārī vivecana 83
- Language
- Gujarati
83
‘મહાનિશીથ’ સૂત્ર-૨૨૫ :– [૧/–/૨૨૫]
અહીં શ્રુતધરોએ કુલિખિતનો દોષ ન આપવો. પણ જે આ સૂત્રની પૂર્વની પ્રતિ લખેલી હતી. તેમાંજ ક્યાંક શ્લોકાર્ધ ક્યાંક પદ-અક્ષર, ક્યાંક પંક્તિ, ક્યાંક ત્રણ-ત્રણ પાનાઓ એમ ઘણો ગ્રન્થ ખવાઈ ગયેલો હતો.
Linked texts (2)
- Mahānisīha (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Mahānisīha: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati