Mahanisiha 84
Mahānisīha: ṭīkānusārī vivecana 84
- Language
- Gujarati
84
‘મહાનિશીથ’ સૂત્ર-૨૨૬, ૨૨૭ :– [૨/૧/૨૨૬, ૨૨૭]
ગૌતમ! સર્વ ભાવ સહિત નિર્મૂલ શલ્યોદ્ધાર કરીને સમ્યક્ પ્રકારે આ પ્રત્યક્ષ વિચારવું કે આ જગતમાં જે સંજ્ઞી, અસંજ્ઞી, ભવ્ય કે અભવ્ય હોય, પણ સુખાર્થી કોઈપણ આત્મા તિર્છી, ઉર્ધ્વ, અહીં-તહીં એમ દશે દિશામાં અટન કરે છે.
Linked texts (2)
- Mahānisīha (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Mahānisīha: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati