Mahanisiha 86
Mahānisīha: ṭīkānusārī vivecana 86
- Language
- Gujarati
86
‘મહાનિશીથ’ સૂત્ર-૨૩૦, ૨૩૧ :– [૨/૧/૨૩૦, ૨૩૧]
અમને પણ સુખ થાઓ, એવી ઈચ્છાથી વિકલેન્દ્રિય જીવો તાપ લાગતા છાયાંમાં, ઠંડી લાગે તો તડકામાં જાય, ત્યાં પણ તેમને દુઃખ થાય, અતિ કોમળ અંગવાળા તેમનું તાળવું ક્ષણવાર તાપ કે દાહને કે ઠંડક આદિ પ્રતિકૂળતા સહેવા સમર્થ થઈ શકતા નથી.
Linked texts (2)
- Mahānisīha (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Mahānisīha: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati