Mahanisiha 87
Mahānisīha: ṭīkānusārī vivecana 87
- Language
- Gujarati
87
‘મહાનિશીથ’ સૂત્ર-૨૩૨, ૨૩૩ :– [૨/૧/૨૩૨, ૨૩૩]
મૈથુન વિષયક સંકલ્પ અને તેના રાગથી, અજ્ઞાન દોષથી પૃથ્વીકાયાદિ એકેન્દ્રિયમાં ઉત્પન્ન થયેલાને દુઃખ કે સુખનો ખ્યાલ આવતો નથી. તે એકેન્દ્રિયોનું અનંતકાળે પરિવર્તન થાય, તે બેઈન્દ્રિયત્વ પામે, કેટલાંક ન પામે, કેટલાંક અનાદિકાળે પામે છે.
Linked texts (2)
- Mahānisīha (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Mahānisīha: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati