Pramāṇa · Search · About · API

Mahanisiha 88

Mahānisīha: ṭīkānusārī vivecana 88

Language
Gujarati

88

‘મહાનિશીથ’ સૂત્ર-૨૩૪ :– [૨/૧/૨૩૪]
ઠંડી, ગરમી, વાયરો, વરસાદાદિથી પરાભવ પામેલા, મૃગલા, પશુ, પક્ષી, સર્પો આદિ સ્વપ્નમાં પણ આંખના પલકારાના અર્ધભાગ જેટલું પણ સુખ પામી શકતા નથી.

Linked texts (2)