Pramāṇa · Search · About · API

Mahanisiha 89

Mahānisīha: ṭīkānusārī vivecana 89

Language
Gujarati

89

‘મહાનિશીથ’ સૂત્ર-૨૩૫ :– [૨/૧/૨૩૫]
કઠોર, અણગમતાં સ્પર્શવાળી તીક્ષ્ણ કરવત અને તેના સરખાં બીજા હથિયારોથી ચીરાતા, ફડાતા, કપાતા ક્ષણે-ક્ષણે અનેક વેદનાઓ અનુભવતા બીચારા નારકોને સુખ હોય જ ક્યાંથી?

Linked texts (2)